આ readme ફાઇલમાં તાજેતરનાં સુધારાઓ માટે, http://www.openoffice.org/welcome/readme.html ને જુઓ
આ ફાઇલ આ કાર્યક્રમ વિશે મહત્વની જાણકારી ધરાવે છે. કામ કરતાં પહેલા તેને ધ્યાનથી વાંચો.
OpenOffice.org સમુદાય આ પ્રોડક્ટનાં વિકાસ માટે જવાબદાર છે, તમને સમુદાયનાં સભ્ય તરીકે ભાગ લેવાનું ગમશે. નવા વપરાશકર્તા તરીકે, તમે http://www.openoffice.org/about_us/introduction.html પર સહાયક વપરાશકર્તાની જાણકારી સાથે OOo-dev સાઇટને ચકાસી શકો છો
OpenOffice.org પ્રોજેક્ટ સાથે સંકળાયેલ રહેવા વિશે નીચેના વિભાગોમાં પણ વધુ વાંચો.
OOo-dev એ બધાને વાપરવા માટે મુક્ત છે. તમારે OOo-dev ની આ નકલને લઇ શકાય છે અને તમને ગમતા કોઇપણ કમ્પ્યૂટરો પર તેને સ્થાપિત કરો, અને તમને પસંદ હોય તેવા કોઇપણ હેતુ માટે તેને વાપરો (વેપારી, સરકારી, સાર્વજનિક વહીવટ અને ભણતરને વાપરવાને સમાવી રહ્યા છે). આગળની માહિતીઓ માટે OOo-dev સાથે ભેગી મોકલેલ લખાણનાં લાઇસન્સ અથવા http://www.openoffice.org/license.html ને જુઓ
તમે આજે મફત OOo-dev ની આ નકલ વાપરી શકો છો કારણ કે વ્યક્તિગત ભાગ લેનારાઓ અને કોર્પોરેટ પુકસ્કર્તા એ OOo-dev બનાવવા માટે બીજા ઘણા રસ્તાઓથી રચિત થયેલ, વિકસેલ, ચકાસેલ, અનુવાદ થયેલ, દસ્તાવેજ થયેલ, આધારભૂત, બજારમાં વહેંચેલ, મદદ થયેલ છે જે તે આજે છે - દુનિયાની આગેવાની કરતી આપન-સ્ત્રોત ઓફિસ સોફ્ટવેર છે.
જો તમે તેનાં મહેનતથી ખુશ હોય તો, અને ભવિષ્યમાં ચાલુ રાખવા OpenOffice.org ને જાણવાનું ગમે તો, મહેરબાની કરીને પ્રોજેક્ટમાં ફાળો આપવાનું નક્કી કરો - વિગતો માટે http://contributing.openoffice.org ને જુઓ. તેને બનાવવા માચે દરેક પાસે ફાળો છે.
Linux Kernel આવૃત્તિ 2.6.18 અથથવા ચ્ચતરઉ
glibc2 આવૃત્તિ 2.5 અથવા ઉચ્ચતર
gtk આવૃત્તિ 2.10.4 અથવા ઉચ્ચતર
Pentium compatible PC (Pentium III અથવા Athlon અગ્રહણીય)
256 MB RAM (512 MB RAM અગ્રહણીય)
1.55 GB ઉપલબ્ધ હાર્ડ ડિસ્ક જગ્યા સુધી
1024x768 રિઝોલ્યુશન સાથે X સર્વર (ઉચ્ચતર રિઝોલ્યુશન અગ્રહણીય), ની સાથે ઓછામાં ઓછા 256 રંગો છે
Window સંચાલક
gail 1.8.6 અને spi 1.7 પેકેજો સાથે Gnome 2.6 અથવા ઉચ્ચતર આવૃત્તિ સહાયક ટેકનોલોજી સાધનો (AT tools) નાં આધાર માટે જરૂરી છે
ત્યાં Linux વહેંચણીની વિશાળ વિવિધતા છે, અને જેવુ કે સરખી વહેંચણી માં વિવિધ સ્થાપન વિકલ્પો (KDE vs Gnome, વગેરે.) હોઇ શકે છે.OOo-dev ની તેની પોતાની ‘મૂળ’ આવૃત્તિ સાથે કેટલીક વહેંચણીઓ ને ગોઠવેલ છે, કે જેની પાસે આ સમુદાય OOo-dev માંથી વિવિધ લક્ષણો હેઇ શકે છે. કેટલાકવર તમે ‘મૂળ’ આવૃત્તિ ની બાજુમાં સમુદાય OOo-dev ને સ્થાપિત કરી શકો છો. છતાંપણ, આ સમુદાય આવૃત્તિને સ્થાપિત કરતા પહેલાં ‘મૂળ’ આવૃત્તિ ને દૂર કરવાનું સામાન્ય રીતે તે સલામત છે. આ કેવી રીતે કરવાનું એ વિગતો માટે તમારા વહેંચણી માટે દસ્તાવેજીકરણ ની સલાહ લો.
તે અગ્રહણીય છે કે જે તમે સોફ્ટવેર ને સ્થાપિત કરો અથવા દૂર કરો તે પહેલા તમારા સિસ્ટમ નો હંમેશા બેકઅપ લો.
મહેરબાની કરીને ખાતરી કરો કે તમારી પાસે તમારી સિસ્ટમમાં પૂરતી મુક્ત મેમરી કામચલાઉ ડિરેક્ટરીમાં છે અને તેમાં વાંચવાની, લખવાની અને ચલાવવાની પરવાનગીઓ પણ હોવી જોઈએ. સ્થાપન શરુ કરતાં પહેલાં બધા કાર્યક્રમો બંધ કરો.
Berkeley ડેટાબેઝ એંજિન OOo-dev ની આ આવૃત્તિમાં સુધારી દેવામાં આવી છે. ડેટાબેઝ એંજિન સુધારો 3.2 ની પહેલાંની OOo-dev આવૃત્તિઓ માટે સ્થાપિત થયેલ એક્સટેન્શનો માટે વપરાશકર્તા માહિતી સાથે અસુસંગતા નો પરિચય કરે છે કે જે તમારા કાર્યની જરૂર પડી શકે છે જો તમે OOo-dev ની તમારી આવૃત્તિને નીચી પાડે તો.
OOo-dev ની આવૃત્તિ નવાં Berkeley ડેટાબેઝ બંધારણમાં તમારા એક્સટેન્શન ડેટાબેઝને રૂપાંતરિત કરશે જ્યારે એક્સટેન્શનો સ્થાપિત થયેલ અથવા દૂર કરેલ હોય. આ વાર્તાલાપ પછી, ડેટાબેઝ {PRODUCTNAME} ની પહેલાંની આવૃત્તિઓને વાંચવા માટે લાંબો સમય લેતુ નથી. પહેલાંની આવૃત્તિ ને નીચી પાડવાનું અપક્રિયાત્મક સ્થાપનમાં પરિણમી શકે છે.
જો તમે OOo-dev ની પહેલાંની આવૃત્તિને નીચી પાડો તો, તમારે વપરાશકર્તા માહિતી ડિરેક્ટરી {user data}/uno_packages ને દૂર કરવી જ પડશે, ઉદાહરણ માટે ~/.openoffice.org/3/user/uno_packages, અને બધા એક્સટેન્શનોને પુન:સ્થાપિત કરો.
જો તમને OOo-dev શરૂઆતની સમસ્યાઓ (મોટેભાગે જ્યારે Gnome વાપરી રહ્યા હોય) નો અનુભવ હોય તો મહેરબાની કરીને શેલ ની અંદર SESSION_MANAGER પર્યાવરણ ચલ ને 'સુયોજિત ન કરો' જે તમે OOo-dev ને શરૂ કરવા માટે વાપરતા હોય. આ "[office folder]/program" ડિરેક્ટરી માં શોધાયેલ soffice શેલ સ્ક્રિપ્ટની શરૂઆતમાં "SESSION_MANAGER સુયોજિત ન કરો" લીટી ઉમેરવા દ્દારા પૂરુ કરી શકાય છે.
OOo-dev શરૂઆતમાં મુશ્કેલીઓ (દા.ત. કાર્યક્રમો અટકાવવુ) ની સાથે સાથે સ્ક્રીન દર્શાવ સાથે સમસ્યાઓ એ ગ્રાફિક્સ કાર્ડ ડ્રાઇવર દ્દારા વારંવાર થવાનું કારણ છે. જો આ સમસ્યાઓ ઉત્પન્ન થાય તો, મહેરબાની કરીને તમારા ગ્રાફિકસ કાર્ડ ડ્રાઇવર ને સુધારો અથવા તમારી ઓપરેટીંગ સિસ્ટમ સાથે મોકલેલ ગ્રાફિકસ ડ્રાઇવરને વાપરવાનું પ્રયત્ન કરો. મુશ્કેલીઓ દર્શાવતા 3D ઓબ્જેક્ટો એ 'Tools - Options - OOo-dev - View - 3D view' ની હેઠળ "Use OpenGL" વિકલ્પને નિષ્ક્રિય કરવા દ્દારા વારંવાર ઉકેલી શકાય છે.
ફક્ત ટૂંકી કીઓ (કી સંયોજનો) એ ઓપરેટીં સિસ્ટમ દ્દારા વપરાયેલ ન હોય તે OOo-dev માં વાપરી શકાય છે. જો OOo-dev માં કી સંયોજનો એ OOo-dev મદદ માં વર્ણવેલ તરીકે કામ કરતુ ન હોય તો, ચકાસો જો પેલા ટૂંકાણો એ ઓપરેટીંગ સિસ્ટમ દ્દારી પહેલેથી વાપરેલ છે. કેટલાક અથડામણો ને શોધવા માટે, તમે તમારા ઓપરેટીંગ સિસ્ટમ દ્દારા સોંપેલ કીઓ તમે બદલી શકો છો. વૈકલ્પિક રીતે, તમે OOo-dev માં મોટેભાગે કોઇપણ કી સોંપણી ને બદલી શકો છો. આ વિષય પર વધારે જાણકારી માટે, OOo-dev મદદનો સંદર્ભ લો અથવા તમારી ઓપરેટીંગ સિસ્ટમનાં દસ્તાવેજીકરણની મદદ લો.
ફાઇલ લોકિંગ OOo-dev માં મૂળભૂત રીતે સક્રિય થયેલ છે. નેટવર્ક પર તે Network File System protocol (NFS) ને વાપરે છે, NFS ક્લાયન્ટો માટે લોકિંગ ડિમન સક્રિય હોવા જ જોઇએ. ફાઇલ લોકિંગને નિષ્ક્રિય કરવા માટે, soffice સ્ક્રિપ્ટમાં ફેરફાર કરો અને લીટી "export SAL_ENABLE_FILE_LOCKING" ને "# export SAL_ENABLE_FILE_LOCKING" થી બદલો. જો તમે ફાઇલ લોકિંગ નિષ્ક્રિય કર્યુ હોય તો, દસ્તાવેજનાં લખવા માટે પ્રવેશ વપરાશકર્તા માટે મર્યાદિત નથી કે જે દસ્તાવેજને પહેલાં ખોલે છે.
ચેતવણી: સક્રિય થયેલ ફાઇલ લોકીંગ ગુણધર્મ એ Linux NFS 2.0 સાથે જોડાણમાં વપરાયેલ Solaris 2.5.1 અને 2.7 સાથે સમસ્યાનું કારણ બની શકે છે. જો તમારી સિસ્ટમ પર્યાવરણ પાસે આ પરિમાણો હોય તો. આપણે મજબૂતાઇતી સ્વીકારેલ છે કે જે તમે ફાઇલ લોકીંગ ગુણધર્મ ની મદદથી અવગણો. નહિં તો, OOo-dev એ અટકી જશે જ્યારે તમે Linux કૉમ્પયુટરમાંથી NFS માઉન્ટ થયેલ ડિરેક્ટરી માંથી ખોલવા માટે પ્રયત્ન કરો.
OOo-dev માં દાખલ થઇ શકાય તેવા ગુણધર્મો પર વધારે જાણકારી માટે, http://www.openoffice.org/access/ ને જુઓ
જ્યારે તમે સોફ્ટવેર સ્થાપિત કરો ત્યારે મહેરબાની કરીને ન્યૂનતમ ઉત્પાદન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે થોડો સમય લો. જ્યારે રજીસ્ટ્રેશન શ્રેષ્ઠ હોય, તો અમે તમને રજીસ્ટર કરવા માટે આગ્રહ કરીએ છીએ, કારણ કે જાણકારી સમુદાયને વધુ સારી સોફ્ટવેર સેવા બનાવવા માટે વપરાશકર્તાની જરૂરિયાતોને સીધી સંબોધવા માટે સક્રિય કરે છે. તેની ખાનગી પોલિસી મારફતે, OOo-dev સમુદાય તમારી ખાનગી માહિતી સુરક્ષિત રાખવા માટે સાવધાની રાખે છે. જો તમે સ્થાપન દરમ્યાન રજીસ્ટ્રેશન ગુમાવી દો, તો તમે કોઈપણ સમયે પાછા આવી શકો છો અને મુખ્ય મેનુમાંથી "મદદ - રજીસ્ટ્રેશન" પસંદ કરીને રજીસ્ટર કરાવી શકો છો.
ઓનલાઈન પણ વપરાશકર્તાનું સર્વેક્ષણ સ્થિત છે જે અમે તમને ભરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. વપરાશકર્તા સર્વેક્ષણના પરિણામો OOo-dev ને નવા યુગના ઓફિસને બનાવવા માટે, નવા પ્રમાણભુતો માટે, વધુ ઝડપથી સુયોજનો કરવામાં મદદ કરે છે. તેની ખાનગી નીતિ દરમ્યાન, OOo-dev તમારી ખાનગી માહિતીની સુરક્ષા માટે પહેલાથી પગલા લેશે.
મુખ્ય આધાર પાનું http://support.openoffice.org/ OOo-dev સાથે મદદ માટે વિવિધ શક્યતાઓની માંગણી કરે છે. તમારા પ્રશ્ર્નનો પહેલેથી જ જવાબ મળી ગયો છે - http://user.services.openoffice.org પર સમુદાય ફોરમને ચકાસો અથવા http://www.openoffice.org/mail_list.html પર 'users@openoffice.org' મેઇલિંગ યાદીનાં આર્કિવ ને શોધો. વૈકલ્પિક રીતે, તમે users@openoffice.org માં તમારા પ્રશ્ર્નો મોકલી શકો છો. કેવી રીતે યાદી (ઇમેલ જવાબ મેળવવા માટે) માં ઉમેદવારી કરાય તે આ પાનાં પર વિગતવાર જણાવ્યુ છે: http://wiki.services.openoffice.org/wiki/Website/Content/help/mailinglists.
http://wiki.services.openoffice.org/wiki/Documentation/FAQ. પર FAQ વિભાગને પણ ચકાસો
OOo-dev વેબ સાઈટ IssueZilla ને યજમાન આપે છે, અહેવાલ આપવાની, ટ્રેક કરવાની અને ભૂલો અને મુદ્દાઓ ઉકેલવાની અમારી પદ્ધતિ. અમે બધા વપરાશકર્તાઓને ઉમેદવારી નોંધાવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ અને તમારા પોતાના વ્યક્તિગત પ્લેટફોર્મ પર આવતા મુદ્દાઓનો અહેવાલ આપવામાં તમારું સ્વાગત કરીએ છીએ. મુદ્દાઓનું જોશભેર અહેવાલ આપવાનું એ ખૂબ મહત્વના ફાળાઓમાંનું એક છે કે જે વપરાશકર્તા સમુદાય ચાલુ વિકાસમાં બનાવી શકે અને સેવાના સુધારા દરમ્યાન કરી શકે.
OOo-dev સમુદાય એ તેના વિકાસમાં તમારા સક્રિય ભાગમાંથી આ મહત્વના મુક્ત સ્રોત પ્રોજેક્ટમાં મોટો લાભ મેળવે છે.
વપરાશકર્તા તરીકે, તમે આ સેવાની વિકાસ પ્રક્રિયાનો પહેલાથી જ ભાગ છે અને અમે તમને સમુદાયના ફાળવનાર તરીકે તમારો ઉમદા ફાળો આપવા માટે અને તમને વધુ સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહન આપીએ છીએ. મહેરબાની કરીને અહિં જોડાવો અને http://www.openoffice.org પર વપરાશકર્તા પાનાંને ચકાસો
ભાગ લેવાનું શરૂ કરવા સારામાં સારો રસ્તો એ છે કે એક અથવા વધારે મેઇલિંગ યાદીઓમાં ઉમેદવારી કરો, થોડા સમય માટે નજર બહાર છે, અને ઓક્ટોબર 2000 માં OOo-dev સ્ત્રોત કોડ પાછો પ્રકાશિત થયેલ હતો ત્યાં સુધી આવરેલ ઘણાબધા વિષયો સાથે તમારી જાતને પરિચિત કરવા માટે ધીમે ધીમે મેઇલ આર્કીવ ને વાપરો. જ્યારે તમે આરામદાયક બની જાઓ ત્યારે, આ બધુ તમને પોતાની જાતને પરિચય માટે ઇમેઇલ મોકલવા જરૂરી છે અને સાચી જગ્યાએ કૂદોય જો તમે ઓપન સ્ત્રોત પ્રોજેક્ટો સાથે પરિચિત હોય તો, આપણે કરવા માટે યાદી ને ચકાસો અને જુઓ જો ત્યાં કઇપણ રીતે તમને http://development.openoffice.org/todo.html પર મદદ કરવા માટેનું ગમે છે.
અહિંયા થોડા પ્રોજેક્ટ મેઇલિંગ યાદીઓ છે જેમાં તમે http://www.openoffice.org/mail_list.html પર ઉમેદવારી કરી શકો છો
સમાચારો: announce@openoffice.org *બધા વપરાશકર્તાઓ માટે આગ્રહણીય છે* (ઓછો ટ્રાફિક)
મુખ્ય વપરાશકર્તા ફોરમ: user@openoffice.org *ચર્ચાઓમાં ભળવાનો સરળ માર્ગ* (ભારે ટ્રાફિક)
માર્કેટીંગ પ્રોજેક્ટ: dev@marketing.openoffice.org *વિકાસ હેઠળ* (ભારે પડશે)
સામાન્ય કોડ ફાળક યાદી: dev@openoffice.org (મધ્યમ/ભારે)
તમે આ મહત્વના મુક્ત સ્રોત પ્રોજેક્ટ માટે પણ ફાળો આપી શકો છો જો તમે સોફ્ટવેરને બનાવવાનું અને તેનો કોડ લખવાનો અનુભવ કર્યો હોય. હા, તમે જ!
http://projects.openoffice.org/index.html પર તમને લોકલાઇઝેશન, પોર્ટીંગ અને ગ્રુપવેરના વિસ્તાર સુધીના પ્રોજેક્ટો શોધશો. જો તમે વિકાસકર્તા ના હોય, તો દસ્તાવેજીકરણ અથવા માર્કેટીંગ પ્રોજેક્ટનો પ્રયાસ કરો. OpenOffice.org માર્કેટીંગ પ્રોજેક્ટ એ બંને guerrilla અને પારંપરિક વ્યવસાયિક તકનીકોના ઓપન સોર્સ સોફ્ટવેર સુધીના માર્કેટીંગ માટે લાગુ પડે છે, અને અમે તેને ભાષા અને સાંસ્કૃતિક બેરિયરો મારફતે કરીએ છીએ, કે જેથી તમે ખાલી શબ્દનો ફેલાવો કરીને અને આ ઓફિસ સેવાને મિત્રોને કહીને મદદ કરી શકો છો.
http://marketing.openoffice.org/contacts.html પર તમે માર્કેટિગ સમુદાય અને નેટવર્ક જાણકારી સાથે જોડાઇને મદદ કરી શકો છો જ્યાં પ્રેસ, મીડિયા, સરકારી એજન્સીઓ, કન્સલ્ટન્ટ, સ્કૂલો, Linux વપરાશકર્તા જૂથો અને તમારા દેશમાં ડેવલપરો અને સ્થાનિક સમુદાય સાથે સંપર્ક કરીને મુદ્દા પૂરા પાડી શકો છો.
અમે આશા રાખીએ છીએ કે તમે નવા OOo-dev 3.4 સાથે કામ કરવામાં મજા આવી અને અમારી સાથે ઓનલાઈન જોડાશો.
OpenOffice.org સમુદાય
Portions Copyright 1998, 1999 James Clark. Portions Copyright 1996, 1998 Netscape Communications Corporation.